મરડતો મૂંછ ને પૂછ,
ઢીંગ થઈ પોત્યો ઠેઠ,
પાત્રિસ શીશ જે પ્રાણ,
ભુપતને કરશું ભેટ ….
કો સાથ કરશુ વાત,
કો સાથ બોલ જ બોલું,
મુજ પરાક્રમ બળબુદ્ધ,
તે કો આગળ જઈ ખોલું….
વાંકા વેણ વધ્યા નહીં,
એ જૂઠો જાહર નહીં જડે,
અંગદ એમ વિચાર કરી,
નરપતને વચને નડે…
દસ કંધને દુઃખ મનાવવા,
અધિપત ઓળખવામાં એન,
ઈસ્ટ ભારે અંગદો તીહા,
વિદ્યો વિપરત વેણ….
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…