DHOON

ભજમન હોવે સફલ સબ -BHAJAMAN HOVE SAFAL

ભજમન હોવે સફલ સબ કામ – GUJARATI DHOON

SANTVANI DHOON – BHAJAMAN HOVE SAFAL SAB – ભજમન હોવે સફલ


આ ધુનને અંહિંથી સાંભળો…

સ્વરઃ યોગેશ પુરી


ભજમન હોવે સફલ સબ કામ – આ ધુન સંતવાણીનાં અતિમ ચરણમાં ગવાતી હોય છે.જ્યારે સંતવાણી ભજનમાં થાળ કરવામાં આવે છે ત્યારે આ ધુન ગવાય છે.આ ધુન થકી ભજનમાં ભક્તજનોમાં એકાગ્રતા લાવવાનું કામ કરવામાં આવે છે.એક આનંદ દરેક ભજનાનંદી આત્માની અંદર આ ધુનથી વ્યાપ્ત થતો હોય છે.


ઓમ શ્રી રામ જય રામ જય જય રામ,

ભજમન હોવે સફલ સબ કામ …ઓમ શ્રી રામ ….


રામને રામ ચરીત્ર દિખાયા,

રામ મનુષ્ય કે રૂપ મેં આયા,

રઘુપતિ રાઘવ રાજા રામ…ઓમ શ્રી રામ …..


રામ નામ કી મહિમા ભારી,

અહલ્યા ઉગારી મીરાબાંઇ તારી,

પતીત પાવન સીતારામ …. ઓમ શ્રી રામ …..


રામ નામ કી હે બલિહારી,

નામ જપો નિત નર ઔર નારી,

નામ સે પાવો અમર ધામ …. ઓમ શ્રી રામ ….


નિર્બલ કે બલરામ હમારે,

અધમ ઉધારે ભવ જલ તારે,

અવધ બિહારી સુંદિર શ્યામ ….. ઓમ શ્રી રામ ….


રામ કે દાસ કે પાસ હમ જાવે,

ઇસ બિધ રામ કે દર્શન પાવે,

રામદાસ કે ઘર હે રામ …. ઓમ શ્રી રામ ….


પ્રેમ સે પ્રભુ કે ગુણ હમ ગાવે,

નિત નિત ઉઠ સત્સંગ મેં જાવે,

મંદિર મસ્જિદ તેરે ધામ … ઓમ શ્રી રામ ….


દાસ કો એક આસ તુમ્હારી,

પાર કરો પ્રભુ નાવ હમારી,

પ્રભુ કો બંદગી સંત કો પ્રણામ …. ઓમ શ્રી રામ …..


આ ધુનને અંહિથી ડાઉનલૉડ કરો.

MP3 FILE : 2.06 MB

CLICK HERE TO DOWNLOAD


સંતવાણી ભજન ધુન,SANTVANI DHOON

શ્રીમન નારાયણ નારાયણ નારાયણ


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago