BHAJAN

ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati

ભાઇ તું સમરી લે શ્રી રામ….સંતવાણી ભજન

Santvani dham – Bhajan -ભાઇ તું સમરી

ભાઇ તું સમરી લે શ્રી રામ,

બીજું કોઇ નહીં આવે કામ …. ટેક

 

પુત્ર પત્ની દાસ દાસીયું , ધરા સુંદર ધામ,

ભજ્યા વિણ ભગવાનને,તુચ્છ લાગે તમામ …..સમરી લે શ્રી રામ…. (1)

તુરંગ તેજી ભર્યા તબેલા, સેવક કરે સલામ,

કોશ ભરેલા કંચન કેરા , નામ વિણ નકામ…. સમરી લે શ્રી રામ… (2)

જોબન જાશે, જરા આવશે,ઉંઘ ના વે આરામ,

પીડા મંડાશે પીડવા ત્યારે,ચુંથાઇ જાશે ચામ….  સમરી લે શ્રી રામ… (3)

પ્રાણ જાય કદી પાધર તારા, ગામમાં આવવા દે ન ગામ,

આલા અહોનિશ રટ્યા કરીએ, રામ રામ ને રામ …. સમરી લે શ્રી રામ …. (4)

DHAN GURU DEVA MARA (ધન ગુરૂ દેવા મારાં)

Santvani Bhajan Lyrics

Bhai tu samari le shree ,

biju koi nahi aave kam ….tek

 

Putra patni das dasiyu, dhara sundar dham,

Bhajya vin bhagvan ne, tuchchh lage tamam… bhai tu samari … (1)

Turang teji bharya tabela,sevak bhare salam,

Kosh bharela kanchan kera, nam vin nakam…. bhai tu samari … (2)

Joban jashe jara aavashe, ungh na aave aaram,

Pida mandashe pidava tyare, chunthai jashe cham…. bhai tu samari …. (3)

Pran jay kadi padhar tara,gam ma aavava de na gam,

Aala ahonish ratya kariye,ram ram ne ram … bhai tu samari … (4)

SAKHI – ગુજરાતી સાખીઓ-ભજનમાં ગવાતી સાખી

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago