AARATI

ભોળાનાથની આરતી-શ્રી સોમનાથ મહાદેવ-આરતી

ભોળાનાથની આરતી-શ્રી સોમનાથ મહાદેવ – ગુજરાતી આરતી સંગ્રહ


MAHADEV NI AARATTI – SHREE SOMNATH MAHADEV – GUJARATI AARATI

રચનાઃ દાન અલગારી


CLICK TO DOWNLOAD MP3


હે…સોમનાથ  મહાદેવ, ભોળીયા કરું તમારી સેવ,

જટામાં વસે માત ગંગેવ,પાવન કરતી,

પાર્વતી ના પતિ, ખોડલે રમે ગુણનો પતિ,

જપે જતી ને સતી….. આરતી રોજ ઉતરતી


કાળ તણા છો કાળ, કંઠમાં જુલી રહ્યા કંકાલ,

અંગ પર રમે વિખંધર વ્યાળા, મણીધર મનીયલ કાળા,

ગરલ ધરલ નીલકંઠ ધતુરા, ભાંગ તૃપ્ત આ કંઠ,

નિશાચર ભૂત પ્રેતના ચંદ, ભયંકર ભૂલી લતાડા…. આરતી રોજ ઉતરતી


નિર્મલ જલ ની ધાર, ધરે કોઈ બિલ્લીપત્ર ઉપહાર,

શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર, ધ્યાન શંકરનો ધરે,

અર્થને કામ મોક્ષ, સહ ચારું ફળને શામ,

સદાશિવ હામ દામને ઠામ, સમર્પણ સેવક દ્વારે…. આરતી રોજ ઉતરતી


જટા જૂટ મેં ચંદ્ર, તિલોચન અગનજાળ પર ચંટ,

ત્રિશુલ પર ડમરુ ડાક બજંત, વાસ કૈલાશ નિવાસી,

ભવ હર ભવરા નાથ,સોયા સાથ વડા સમ્રાટ,

અધઉ હર અનાથ હંડા નાથ, તાડ તલ ભંવરી ફાંસી…. આરતી રોજ ઉતરતી


ચવે ચૌદ હી લોક, પુકારત નામ મિતે સબ શૌક,

ચરિત બમચાય જગત રે ચોક, કે જય હો પિનાક પાણી,

અલગારી ઊંછરંગ, ધરી ગુણ ગાય કરી મન ચંટ,

રાખીયે નાથ ત્રિલોકી રંગ, વદત નિત વિમલ વાણી…. આરતી રોજ ઉતરતી


AARATI SHLOK – આરતી પછી ગવાતો શ્લોક


BHAGVAN BHOLANATH NI AARATI


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago