BHAJAN

મંગલ મુર્તિ વાળા -MANGAL MURTI VALA

મંગલ મુર્તિ વાળા-PRATAM PELA POOJA TAMARI

NARAYAN SWAMI  GANESH VANDANA BHAJAN

BHAJAN-1 (SANTVANI)

HE..GAJANAN MANGAL MURTI VALA

 


અંહિથી ભજન સાંભળો…


PRATHAM PELA POOJA TAMARI,

MANGAL MURTI VALA GAJANAN (2)

HE…KOTI VANDAN TAMANE SUNDHALA ;

NAMIYE NATH RUPALA…….GAJANAN MANGAL MURTI VALA……(1)

PRATHAM SAMRIYE NAM TAMARA,

BHANGE VIGHAN HAMARA..GAJANAN (2):

HE…..SHUBH SHUKANIYE TAMANE SAMRIYE,

DIN DAYALU DAYA VALA……..GAJANAN MANGAL MURTI VALA………(2)

SANKAT HARAN NE ADHAM  ODHARAN,

BHAY BHANJAN RAKHAVALA…GAJANAN  (2);

HE….DUKH HARI NE TAME SAD BUDDHI APO,

GUN NA EK DANT VALA..GAJANAN………MANGAL MURTI VALA………..(3)

AKAL GATI CHHE NATH TAMARI,

JAY JAY DEV SUNDHALA…GAJANAN (2)

HE……SHARANE SAFALATA TAM THI TRIGUNATA,

GUN NA EK DANT VALA ……GAJANAN MANGAL MURTI VALA………(4)

JAGAT CHARACHAR GANPATI DADA,

HANI HARO NE HARKHALA…GAJANAN (2)

HE….SEVAK SAMARE GANPATI DEV NE;

UR MA KARO ANJAVALA……GAJANAN MANGAL MURTI VALA…….(5)


અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો…

CLICK HERE TO DOWNLOAD


ભજન-1

હે…… ગજાનન મંગલ મૂર્તિ વાળા….

પ્રથમ પેલાં પૂજા તમારી, મંગલ મૂર્તીવાળા…… ગજાનન (2)

હે…..કોટી વંદન તમને સુંઢાળા,નમીએ નાથ રૂપાળા,

                                                હે….ગજાનન મંગલમૂર્તી વાળા……… (1)

પ્રથમ સમરીયે નામ તમારાં ,ભાગે વિઘન અમારાં…..ગજાનન (2)

 હે….શુભ શુકનીયે તમને સમરીયે,દિન દયાળુ દયાવાળા,

                                                હે….ગજાનન મંગલમૂર્તી વાળા………(2)

સંકટ હરણ અધમ ઓધારણ,ભય ભંજન રખવાળા…..ગજાનન (2)

હે….દુઃખ હરીને તમે સદબુદ્ધીઆપો,ગુણના એક દંતવાળા, 

                                                   હે….ગજાનન મંગલમૂર્તી વાળા………(3)

અકળ ગતિ છે મારા નાથ તમારી,જય જય દેવ સુંઢાળા…..ગજાનન (2)

હે…..શરણે સફળતા તમથી ત્રિગુણતા,ગુણના એક દંતવાળા,

                                                     હે….ગજાનન મંગલમૂર્તી વાળા………(4)

જગત ચરાચર ગણપતિ દાદા,હાની હરો હરખાળા…ગજાનન (2)

હે…સેવક સમરે ગણપતિ દેવને,ઉરમાં કરોને અજવાળા,

                                                   હે….ગજાનન મંગલમૂર્તી વાળા………(5)


SANTVANI DHAM ,SANTVANI BHAJAN

મન મોહન મુરત – MAN MOHAN MURAT



SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago