STUTI

મંગલ મૂર્તિ મારુતિ નંદન – હનુમાનજીની સ્તૃતિ

મંગલ મૂર્તિ મારુતિ નંદન – બજરંગ બલીની વંદના


MANGAL MURATI MARYTI NANDAN – HANUMANJI NI STUTI

રચનાઃ સંત તુલસીદાસ


CLICK TO DOWNLOAD MP3


મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન….


પવન તનય સંતન હિતકારી,

હૃદય વિરાજત અવધ બિહારી

મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન…..


માત પિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભૂ સુક નારદ

મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન….


ચરન કમલ બનદઉ સબ કાહૂ,

દેહુ રામપદ નેહુ નિભાહુ

મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન…..


જય જય જય હનુમાન ગુસાઈ,

ક્રિપા કરો ગુરુદેવ કી નાઈ

મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન….


બનદઉ રામ લખન બૈદેહી,

યહ તુલસી કે પરમ સ્નેહી

મંગલ મૂર્તિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન…..


સમજી જાજો શાનમાં – પ્રાચીન ભજન સંતવાણી


SHREE HANUMANJI NI STUTI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago