LOK GEET

મારે ટોડલે બેઠો રે મોર-MARE TODALE BETHO

મારે ટોડલે બેઠો રે મોર

GUJARATI LOKGEET LYRICS-મારે ટોડલે બેઠો

UBHI UBHI UGAMANE DARBAR RE (GUJARATI LOKGEET)ઉભી ઉભી ઉગમણે દરબાર રે (લોકગીત ગુજરાતી)

મારે ટોડલે બેઠો રે – ગુજરાતી લોકગીત

મારે ટોડલે બેઠો , મોર ક્યાં બોલે,

મારાં હૈડા હારો હાર,મારાં દલડાં લેરા લેર,

જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે….મારે ટોડલે  … (1)

 

મારે કમખે બેઠો રે,મોર ક્યાં બોલે,

મારી ચુંદડી લેરા લેર,જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે….મારે ટોડલે …. (2)

 

મારે કડલે બેઠો રે,મોર ક્યાં બોલે,

મારી કાંબીયું લેરા લેર,જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે….મારે ટોડલે …. (3)

 

LOKGEET LYRICS – SAVA BASER NU MARU DATARADU RE LOL – સવા બશેરનું મારું દાતરડું લોલ…..-ગુજરાતી લોકગીત

નમસ્કાર,
આપનું સ્વાગત છે આ ગુજરાતની સંસ્કૃતિ તમારી સામે રજુ કરતી વેબસાઇટમાં.
જ્યાં તમને ગુજરાતનો જે વારસો લોકસાહિત્યનાં રૂપમાં સચવાયેલો છે,તેવી તમામ વિગતોનો સંગ્રહ આ બ્લૉગ પર કરવામાં આવ્યો છે.આ બ્લૉગમાં સંતો ,કવિઓ,લેખકો,ગુણીજનો,ભક્તો,કે લોકોક્તિથી રચાયેલી કૃતિઓનો સંગ્રહ જોવાં મળશે.જે તમને લગભગ બીજે બહુ ઓછુ જોવા મળશે.અંહિ ખુબજ મહેનત કરીને આ બધી વિગતો એકઠી કરવામાં આવી છે.

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago