GARBA

માવડી – ગુજરાતી ગરબો – જીગરદાન ગઢવી

માવડી – સુંદર માતાજીની અરજ નવરાત્રી માટે


MAAVADI – NAVRATRI SPECIAL GARBA SONG LYRICS

રચનાઃભરત રાવત અને દેવરાજ અદરોજ


CLICK TO DOWNLOAD MP3 SONG


હે….મા શીશ નમુ તો મારી માતાનાં ચરણોમાં નમું

મારા હાથ જોડું તો મારી માતાની સામે જોડું…….


બે હાથ જોડી માંગુ બસ એટલું

બે હાથ જોડી માંગુ બસ એટલું….

મા રાખજે તું લાજ મારી આબરૂ,

મા રાખજે તું લાજ મારી આબરૂ…..બે હાથ જોડી માંગુ


તારો વિશ્વાસ મને મા,

ઓ….ઓ…. મા   તારા ભરોસે જીવું છુ માં….. (2)

તુ માવતર મોરી માં,

તમે રાખો એમ રહેવું માં.

દિવાની દિવેટે તમને રીજવું માં (2)

મા રાખજે તું લાજ મારી આબરૂ,

મા રાખજે તું લાજ મારી આબરૂ…..બે હાથ જોડી માંગુ


સાથ સદા  દેજો મોરી મા,

પાંચ પગલાં મોર રેજો મોરી મા,

દયાનો સાગર મોરી મા,

ઓ….રેમ ભરી નજર તમે રાખો મોરી મા….

મા કર જોડી તમને વિનવું મા …..(2)

મા રાખજે તું લાજ મારી આબરૂ,

મા રાખજે તું લાજ મારી આબરૂ…..બે હાથ જોડી માંગુ….


માતાજીના ઉંચા મંદીર નીચાં મોલ : ગરબો


BEST GUJARATI GARBA SONG LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago