હું આરતી ઉતારું, અલોલ સુખ તારું, રે મોગલ માડી… ટેક.
માતાજી મારા આદિતે, આનંદ આવો,
દેવોની ચાલ જેવો, રે મોગલ માડી…
માતાજી આ સોમે, સકળમાં વ્યાપ્યા,
અખંડ સુખ આપ્યા રે મોગલ માડી…
માતાજી આ મંગળે, તને મન મારું મોટું,
ખાવાન નથી ખોટું, રે મોગલ માડી…
માતાજી આ બુધે, બુદ્ધિ ઘણી ચાલી,
બુડતાં બાંય ઝાલી, રે મોગલ માડી…
માતાજી આ બ્રહસ્પતે, ભાવ થકી ભેટ્યા,
માલેક દુઃખ મેટ્યા, રે મોગલ માડી…
માતાજી આ શુક્રે, સક્ત ઘરે આવો,
નવે નીધિ લાવો રે મોગલ માડી…
માતાજી આ શનિએ, જગતનો સ્વામી,
આવો ને બહુનામી, રે મોગલ માડી…
માતાજી આ ‘રૂપલ’કહે બલિહારી,
વાલમ જાઉં વારી રે મોગલ માડી…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…