રિદ્ધિ દે સિદ્ધિ દે,
અષ્ટ નવ નિદ્ઘિ દે,
વંશ મેં વૃદ્ધિ દે,
બાકબાની……..
હૃદય મેં જ્ઞાન દે,
ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે,
સંભૂરાની……..
દુઃખ કો દૂર કર ,
સુખ ભરપૂર કર,
આશ સંપૂર્ણ કર ,
દાસ જાણી…….
સજ્જન સો હિત દે,
કુટુંબ સે પ્રીત દે,
જંગ મેં જીત દે,
શ્રી માત ભવાની…
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…