Categories: BHAJANSANTVANI

રૂખડ બાવા તું હળવો હળવો-GUJARATI BHAJAN LYRICS

રૂખડ બાવા તું હળવો હળવો-SANTVANI-BHAJAN


RUKHAD BAVA TU HALAVE HALAVE….રૂખડીયો ઝળુંબિયો….


CLICK TO DOWNLOAD MP3


રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(1)


 જેમ ઝળુંબે કંઇ ધરતી માથે આભ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(2)


 જેમ ઝળુંબે કંઇ કુવા માથે કોસ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(3)


 જેમ ઝળુંબે કંઇ મોરલી માથે નાગ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(4)


 જેમ ઝળુંબે કંઇ બેટાને માથે બાપ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(1)


  રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,

ગરવાને માથે રૂખડીયો ઝળુબિંયો….રૂખડ બાવા..(1) 


વિકટ છે મારગ ભક્તિનો – દેશી સંતવાણી


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS PDF


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago