LAGNA GEET

લાડો લાડી જમે રે કંસાર – GUJARATI LAGNA GEET

લાડો લાડી જમે રે કંસાર – લગ્નગીત

LADO LADI JAME RE KANSAR – ગુજરાતી લગ્નગીત

લાડો લાડી જમે રે કંસાર ,

કંસાર કેવો ગળ્યો લાગે રે …

લાડી મુખે લજ્જા કેરો ભાર,

કંસાર કેવો ગળ્યો લાગે રે …..

વાતે વાતે હસે છે લગાર,

કંસાર કેવો ગળ્યો લાગે રે …..

લાડી તો સતી સીતા નાર,

કે કંસાર કેવો ગળ્યો લાગે રે …..

લાડો રાજા રામનો અવતાર,

કે કંસાર કેવો ગળ્યો લાગે રે …..

વેવાયું તો વટના રે પાન,

કે કંસાર કેવો ગળ્યો લાગે રે …..

વેવાણુંને હરખ અપાર,

કે કંસાર કેવો ગળ્યો લાગે રે …..

લાડીની ભાભી ટળવળે ,

કે કંસાર કેવો ગળ્યો લાગે રે …..

નણદી મુજને આંગલડી ચટાડ,

કંસાર કેવો ગળ્યો લાગે રે …..

ભાભી તું તો પરણી કે કુંવારી,

કંસાર કેવો ગળ્યો લાગે રે …..

 કંસાર કેવો ગળ્યો લાગે રે …..

SANTVANI DHAM ,GUJARATI LAGNA GEET

GUJARATI LANGA GEET – NANAVATI RE SAJAN

SANTVANI DHAM

Recent Posts

કંથળનાથની ગોદડી – ૭ – સંતોની સંતવાણી

કંથળનાથની ગોદડી - ૭ -ભજનની સરવાણી KANTHALNATH NI GODADI -07 BEST SANTVANI LYRICS રચનાઃદાસનાથ CLICK…

1 month ago

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં – હિન્દી ગઝલ

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં - ગઝલ ગીત ISHQ ME HUM TUMHE KYA BATAYE…

1 month ago

ઇસ તન ધન કી કરો ન બડાઈ – સંત કબીર ભજન

ઇસ તન ધન કી કરો ન બડાઈ - કબીરવાણી IS TAN DHAN KI KARO NA…

1 month ago

કંથળનાથની ગોદડી – ૫ – ભજન સંતવાણી

કંથળનાથની ગોદડી - ૫.... સંતવાણી KATHALNATH NI GODADI-05 BEST SANTVANI રચનાઃદાસનાથ CLICK TO DOWNLOAD MP3…

1 month ago

ઈ રે મારગ મારે જોવા કબીર – ભજન ગીત

ઈ રે મારગ મારે જોવા કબીર- સંતોની સંતવાણી E RE MARAG MARE JOVA KABIRA -…

1 month ago

કોણ હલાવે લીમડી – ભાઇ બેનનાં પ્રેમનું ગીત

કોણ હલાવે લીમડી - ભાઇ બેનનું પ્રેમગીત KON HALAVE LIMDI - BHAI BAHEN NA PREM…

1 month ago