BHAJAN

વારું મારા વીરા રે – મીરાબાઇનાં ભજનો

વારું મારા વીરા રે – ગુજરાતી ભજન સંગ્રહ


VARU MARA VIRA RE – ANAMOL BHAJAN

રચનાઃ ભક્ત કવિયત્રી શ્રી મીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


વારુ મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો રે,

નીચપણુ તો નિશ્ચે નરકે લઈ જાય રે…..ટેક


આકડીયાના દુધ રે અતી ઘણા વિખળા,

તેને પીધે તરત મૃત્યુ થાય રે….. હા…. વારુ મારા વીરા રે…..


કવલી ગાય ના દૂધ રે અતી ઘણા મિઠડા રે,

સાકર ભળે એનો સ્વાદ અનેરો થાય રે…. હા….. વારુ મારા વીરા રે….


આંબલીયા ની છાયા રે, દીસે રળિયામણી રે,મ

તેને સેવે ફળની પ્રાપ્તિ થાય રે….હા …..વારુ મારા વીરા રે….


ગુરુ ના પ્રતાપે બાઈ મીરા બોલ્યા રે,

રાખો અમને સંતના ચરણની પાસ રે, હા …..વારુ મારા વીરા રે….


HANSALO HALAVA LAGYO – DESHI BHAJAN


GUJARATI BHAJAN BOOK,GUJARATI SANTVANI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago