BHAJAN

વાલા તારી વાટું રે જુવે – સંતવાણી દેશી ભજન

વાલા તારી વાટું રે જુવે – પ્રાચીન જુના ભજન


VALA TARI VATU RE JUVE CHHE – POPULAR GUJARATI BHAJAN

રચનાઃ કવિ શ્રી આલ ભગત


CLICK TO DOWNLOAD MP3


વાલા તારી વાટુ રે જુએ છે વ્રજ કેરી નારી રે,

હે અવતારી વહેલા આવજો રે જી…. ટેક


દેવા કંઈક વાટે બેઠી, હે વગડાને વેઠી,

એ તુને કેદુણી એ ગોતે છે એ ગિરધારી રે…. હે અવતારી વહેલા આવજો


નથી એ નાવા જાતી, નથી ખાવાનું ખાતી,

બેહાલે બનીને બેઠી એ બિચારી રે…. હે અવતારી વહેલા આવજો


હૈયામાંથી હિંમત હારી, પડી છે પથારી,

મુખેથી કહે છે મિલાઓ એ મુરારિ રે….હે અવતારી વહેલા આવજો


આલ કહે જલ્દી આવો, મુખડું બતાવો,

મુરારી તમારો વિયોગ નાખે મારી રે…. હે અવતારી વહેલા આવજો


LAVO LAVO KAGALIYO NE – JUNA BHAJAN


GUJARATI DEVONATION SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago