BHAJAN

વિના વિચાર સકલ જગ ભુલે – ભજન ગુજરાતી

વિના વિચાર સકલ જગ ભુલે – ભજન સંતવાણી


VINA VICHAR SAKAL JAG BHULE – BEST BHAJAN SANTVANI

રચનાઃ સંત રવિરામ સાહેબ


CLICK TO DOWNLOAD MP3


વિના વિચાર સકલ જગ ભુલે,

જ્ઞાન-વિણ ગુંચવાય રામ માયા મુળે નાઈ…. ટેક


માટી કેરા બન્યા માળિયા,એમાં ચીતર્યો વાઘ ચિતારે,

એવો ભ્રહ્મ દેખીને જીવ ભટક્યો, એજી વાઘ કીસ બીલ ખાય….. રામ માયા મુળે નાઈ


માયા માયા સિદ્ધ સાદ પુકારે, અચરજ એ જ કહાવે,

એવા ભોરિંગ જેવા ચિંથરા ભોય પણ એજી દેખો એ કિસ બિધ ખાય….. રામ માયા મુળે નાઈ


ખેતર બડા હૈ બિન રખવાલા ઓડા ઉભા કીના,

અકલ વિનાના એ ઓડાને ન ઓળખ્યા દેખત હરણાં બિના….. રામ માયા મુળે નાઈ


માયા નીંદર સપના જૈસી બિન ગુરુ ગમ અંધીયારા

કહે રવિરામ ચેતન જબ જાગ્યા હુવા બ્રહ્મ ઉજીયાલા…..રામ માયા મુળે નાઈ


વાદળી આકાશમાં આવી – દેશી ભજન સંતવાણી


SANTVANI DHAM,BHAJAN SANTVANI SONGS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago