BHAJAN

વિરમદેવના વિરા રે વારે વેલા – ભજન સંતવાણી

વિરમદેવના વિરા રે વારે વેલા – રામદેવપીરનું ભજન


VIRAMDEV NA VIRA RE VARE VELA – RAMAPIR NA BHAJAN

રચનાઃ બળદેવદાસ બાપા


અંહીથી તમે એમ.પી 3 ફાઇલ મેળવી શકો છો.


વિરમદેવના વિરા રે વારે વેલા આવજો રે જી,

લેવા ને કાંઈ સેવકની સંભાળ રે હાં… ટેક


આપની વાડીમાં રે આ તે શું કોપ કારમો રે જી,

નથી કર્યો મેં કોઈનો કશો રંજાડ રે હાં…. વિરમદેવ ના વિરા રે


ખોટ છે ખાવન રે ધણી લેજો ધ્યાનમાં રહે જી,

તક સાચવવા આવોને તત્કાલ રે હાં…. વિરમદેવ ના વિરા રે


બળતા નીભામાંથી રે બચ્ચાને ઉગારિયા રે જી,

તે દી તમને શું લાગીતી વાર રે હાં….. વિરમદેવ ના વિરા રે


સુધન્વાને માથે સંકટ આવ્યું શામળા રે જી,

તરત તમે ટાઢા કિધાતા તેલ રે હાં….. વિરમદેવ ના વિરા રે


મીરાબાઈના માથે રે રાણા કેવો કોપ્યો રે જી,

તેનો તમે વાંકો ન થવા દીધો વાળ રે હાં…. વિરમદેવના વિરા રે


દાસ બળદેવ કહે છે રે રામા ચડજો રેવતે રે જી,

અટક વેળાએ ઘણી કરશો નહીં ઢીલ રે હાં…. વિરમદેવ ના વિરા રે


LOBHI VANIYA RE – GUJARATI BHAJAN LYRICS


દેશી સંતવાણી,ભજનની દુનિયા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago