BHAJAN

શરણાગતને દ્વાર – ગુજરાતી ભજન ગીત

શરણાગતને દ્વાર – ગુજરાતી ભજન સંતવાણી


SHARANAGAT NE DWAR – GUJRATAI BHAJAN LYRICS

રચનાઃ મહેશ સોલંકી


CLICK TO DOWNLOAD MP3


શરણાગતને દ્વાર,પ્રભુ થયા પોલિસ પહેરેદાર…ટેક


જોઇ લ્યો દાસનો દાસ કિરતાર,

કચ્છ વાગડના  સણવા ગામે ક્ષત્રિય કુળ શણગાર,

દેવાજીને ઘેર દેશળજી જનમ્યા લઇ માતૃ સંસ્કાર,

પ્રભુથી પ્રીત જ્યાં અપરંપાર…..


વિકટ સમયમાં વાગડ છોડી,ગયા ધાંગધ્રા દરબાર,

પોલીસ પહેરેદાર ચાકરીમાં તો ચિત્ત ન ચોટેં,

થવું ક્યારે ભવપાર……


ભક્તિ ભાવમાં ભટકે મનડું વાયક મળતાં તૈયાર,

દેશળજી ભુલ્યા જગ વહેવાર,

પહેરો છોડી ભજન ભાવમાં ,થઇ ગયા એકાકાર…..


ભીડ પડી ત્યાં પહેરો ભરવાં,

પહોચ્યાં ખુદ કિરતાર,

સાચા ભક્તોની લેવા સંભાળ ,

મહેશ સોલંકી બેનામ……


દેશળ ભગતનો મહિમા મોટો,

જુઓ કાપેલી ધાર,

સાચા શરણાગતની સમાધિ છે ધાંગધ્રાને દ્વાર,

વંદન બેનામના વારંવાર…..


આયો શરણ હું આપને – ભજન સંતવાણીની મહેક


BEST GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago