શાંતિથી ભજન કરે તે સંત,
તાણે ન કોઇ તંત ….. ટેક
સત્ય ઉપાસક તન મન સુદ્ધ,
આત્મા આનંદ અનંત …… તે સંત … (1)
દોષ વિનાની દશા દ્રષ્ટ્રીમાં,
જેને સરખા ગરીબ શ્રીમંત …. તે સંત …. (2)
દ્વેષ ધરે નહીં કોઇથી કલેશ કરે નહી,
વાણી વિવેક વંત …. તે સંત … (3)
કહે હરદાન પ્રભુ મંદિરનાં,
મોટા એ જ મહંત …. તે સંત … (4)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…