BHAJAN

શ્યામને સપના એવા-GUJARATI BHAJAN

શ્યામને સપના એવા આવે – ભજન લિરીક્સ ગુજરાતી


SHYAM NE SAPANA EVA AAVE – BEST GUJARATI BHAJAN

રચનાઃ પુરૂષોત્તમ દાસ


CLICK TO DOWNLOAD MP3


શ્યામ ને સપના એવા આવે,

બાંસુરી બેસુરી કોન બજાવે…. ટેક


ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા,

દોડતી દ્વારિકા આવે,

વન વગડામાં ભૂલી પડી,

એને મારગ કોણ બતાવે…..

શામને સપના એવા આવે ….


બાળપણની સાથી બાંસુરી,

ઈ તો ગોકુળ ગામ ગજાવે,

વનરાવનમાં વાગે ત્યારે,

ઓલી વૃજ નારી મને,

પાંપણે પાણી પડાવે…..

શ્યામને સપના એવા આવે…..


‘પુરુષોત્તમ’ કહે સપના સૌને,

બીજી દુનિયા બતાવે,

જાગીને જ્યાં જુએ ત્યાં,

કૃષ્ણ પ્રભુના,

રુકમણી ચરણ દબાવે…..

શ્યામને સપના એવા આવે…..


SHYAM VINA VRAJ SUNU LAGE


કૃષ્ણ ભજન,સંતવાણી ભજન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago