LOK GEET

સજન મારી પ્રિતડી – ગુજરાતી લોકગીત

સજન મારી પ્રિતડી – લોકગીત

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી,

ભુલીના ભુલાશે પ્રણય કહાણી,

સજન મારી પ્રીતડી ….. (1)

તમે મારા મનનાં મોહન જગથી દુલારા,

એક રે આ તનને જુદા રચાણાં કિનારા,

સુખમાં તમારા મારી સીમા રે સમાણી,

સજન મારી પ્રિતડી ….. (2)

સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં,

પલપલ ભીંજાવું તમને પ્રિતડીનાં રંગમાં,

સજન મારી પ્રિતડી ….. (3)

જીગરને અમીની આ તો રજની સુહાગી,

મળી રે જાણે સારસની જોડલી સુભાગી,

છાયા રૂપે નયનને પિંજરે પુરાણી,

સજન મારી પ્રિતડી … (4)

Gujarati Lokgeet Lyrics

LOKGEET – AAJ RE SAPANA MA ME TO

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago