BHAJAN

સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી – સંતવાણી ધામ ભજન

સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી – સંતવાણી ભજન

ભજન લહેર -સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી

 

સત્ સંગ્રામ રહ્યા પગ ખોડી,

વિપત્તુ વેઠી પણ બંદગી ન છોડી …  ટેક

હરીશ્રંદ્ર રાજાની જગમાં નોતી જોડી,

વચને વેચાણા રાજ દીધા ઓણે છોડી …  (1)

શિબી રાજાની ભક્તિ હતી ભોળી,

શરીર વેરાવ્યા પણ ટેક નવ તોડી ….  (2)

મીરાએ મન દીધું શ્યામ સંગ જોડી,

ઝહેર પીધાં પણ શ્રદ્ધા નવ છોડી …. (3)

શગાળશા શેઠ માથે નોતી વીતી થોડી,

પુત્ર વરોધ્યો પણ ટેક નવ તોડી … (4)

નરસિંહ મહેતા પાસે નોતી કાંઇ મુડી,

તેના સર્વે કામ કરતાં શ્યામ દોડી દોડી ….. (5)

દાસ સવો સદગુરૂ ચરણ કેરી ધુળી,

નામ નહીં છોડું મારી અનાદીની મુડી …. (6)

 

સત્ સંગ્રામ રહ્યા પગ ખોડી,

વિપત્તુ વેઠી પણ બંદગી ન છોડી … 

GHADVAIYA MARE THAKORJI- ઘડવૈયા મારે ઠાકોરજી

Gujarati Bhajan

Sat sangram rahya pag khodi,

Vipatu vethi pan bandagi na chhodi …. tek 

Harichandra raja ni jag ma noti jadi,

Vachane vechana raj didha ene chhodi… (1)

Shibi raja ni bhakti hati bholi,

Sharir veravya pan tek nav todi ….. (2)

Mira e man didhu shyam mxi jodi,

Zaher pidha pan shradhdha nav chhodi …. (3)

Shagalasha sheth mathe noti viti thodi,

Putra varondhya pan tek nav chhodi … (4)

Narsinh  maheta pase noti kai mudi,

Tena sarve kam karata shyam dodi dodi …. (5)

Das savo sadguru charan keri dhudi,

nam nahi chhodu mari anadi ni mudi …. (6)

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago