સમજી જાજો શાનમાં કાયમ નથી અંહિં રહેવાનું,
ઠાલા ઠાઠ થઇને શું ફરો છો,જનમ્યા ઇ તો જાવાના….
માનવતાનું માતમ મોટું ખવડાવીને ખાવાનું,
હળી મળીને હસતા રહેજો,જનમ્યા ઇ તો જાવાનાં…..
ઉજળા મને આનંદ માણો,પાછળથી પછતાવાનું,
બચકા તારા બિંધ્યા રહેશે, જનમ્યા ઇ તો જાવાનાં…..
ઉઘાળા હોય એને ઢાંકી દેજો,એક દી ઉધાડા થાવાનું,
ખાપણ તારું ખેંચી લેશે,જનમ્યા ઇ તો જાવાનાં…..
બાપલ બનાવો બાગ બગીચા,આ મેડીયુંથી મલકાવાનું,
આખર સુવાનું સ્મશાને,જનમ્યા ઇ તો જાવાનાં…..
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…