STUTI

સરસ્વતી માતાજીની સ્તૃતિ – માતાજીની સ્તૃતિ

સરસ્વતી માતાજીની સ્તૃતિ – માં ભગવતીની વંદના


SARASVATI MATAJI NI STUTI – MATAJI NI STUTI LYRICS


CLICK TO DOWNLOAD MP3


ભવતારિણી મંગલકારિણી, કલ્યાણ કર કલ્યાણ કર,

મન મોહિની કે સોહિને, કલ્યાણ કર કલ્યાણ કર…ટેક.


તારા નામની માળા જપું, તારા ચરણમાં વંદન કરું,

કમલાસિની વિમલાસિની, કલ્યાણ કર કલ્યાણ કર…

ભાવતારિણી મંગલકારિણી…


સંગીતની વરસાત છે મા સરસ્વતી તારા સાથ છે,

સ્વરદાયિની વરદાયિની, કલ્યાણ કર કલ્યાણ કર…

ભાવતારિણી મંગલકારિણી…


ભક્તિ કરું માતૃત્વની, છે શ્યામ શરણુંમાં વિનંતી,

વિંધ્યવાસિની પાપનાશિની, કલ્યાણ કર કલ્યાણ કર…

ભાવતારિણી મંગલકારિણી…


GUJARATI PRARTHANA LYRICS – સરસ્વતી વંદના


STUTI LYRICS IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago