સાખીઓ – મીરાંબાઈની ભજન સાખી
MIRABAI NI SAKHI – BHAJAN SANTVANI SAKHI
સ્વસત શ્રી તુલસી ગુણ ભૂષણ દૂષણ હરણ ગોસાંઈ,
અબ મોહે ક્યા કરી બો વો લીખીયો સમજાઈ.
બાળપણ તે મીરાં કીન્હી ગીરધરલાલ મીતાઇ,
સો તો અબ છૂટે નાંહી લગી લગન બડી આઈ.
ક્યોંકી મેરે ઘર સ્વજન જેતે સબન ઉપાધી બડાઈ,
સાધુ સંગ ભજન કરને મેં દેતે ક્લેશ બડાઈ.
અબ મોહે ક્યાં કરીબો વો લીખીયો સમજાઇ.
મીરાંબાઈને તુલસીદાસનો જવાબ
જાગો પ્રીય ન રામ વૈદેહી તજીયે તાકો, કોટી વેરી સમ યદપિ પરમ સનેહી.
તજે હુ પિતા પ્રહલાદ બંધુ વિભીષણ, ભરત મહતાઇ બલી નિજ ગુરુ.
કંથ વૃજ વનિતા ભય જગ મંગળકારી.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ
BEST SANTVANI BHAJAN WEBSITE