BHAJAN

સુનો હનુમાના ભુજા મેરી તુટી- ભજન

સુનો હનુમાના ભુજા મેરી તુટી- ભજન ગીત

સુનો હનુમાના,ભુજા મેરી તુટી,

અબ મત માનો ,બાત હૈ જુઠી,

આઠે પહોર રામા દલ મેં પેઠો,

કોઇ કુંવરને મેરી ખબર ન પુછી ….. ટેક

લંકા નગરી મેં એક વૈદ બસત હૈ,

પર્વત મેં એક બુટી,

ભરત શત્રુઘ્ન અવધ મેં બસત હૈ,

કૌન લાવે અબ એ સજીવન બુટી ….સુનો હનુમાના ….

હનુમંતાને કમર કસી,

શીર પે બજરંગી ટોપી,

‘તુલસીદાસજી’ કો કહે હનુમાના,

એક ક્ષણ મેં લાવું સજીવન બુટી ….. સુનો હનુમાના ….

 

ગઝલ – હું પુરાયો આ દેહમાં પણ -સંતવાણી ધામ

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago