BHAJAN

સોઇ વાત કોઇ જાણે ઝવેરલા-ભજન સંતવાણી

સોઇ વાત કોઇ જાણે ઝવેરલા – દેશી ભજન સંતવાણી સંગ્રહ


SOI VAT KOI JANE ZAVERALA – DESHI SANTVANI BHAJAN

રચનાઃ મેરમ સાહેબ


CLICK TO DOWNLOAD MP3


સોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવું,

મેરે દાતા સદગુરુ રામને રીઝાવું… ટેક


મન પવનનો મૂળો બાંધી, અગમ ખડકીયે આવું,

ખરી ખબરથી ખોજુ ખાવીંદને, તે પર લગની લગાવું…. મેરે દાતા


મૂળ કમળને મધ્યમાં લાવું, ઉન મુન ધ્યાન લગાવું,

ઈ અટકળથી જપું અજંપા, શ્વાસો શ્વાસ ચલાવું…. મેરે દાતા


ચલી સુરતા ચડી ગગન પર, અનહદ નાદ સુણાવું,

રણજણ રણજણ હોય રણકાર, શ્રુતિ બ્રહ્મ શહેર જગાવું…. મેરે દાતા


આવન જાવન કા મિટા અંતરા, એ પરવાનાં પાવુ,

મેરમ સાહેબ સદગુરુ ચરણે, નવી નકલમાં ન આવું…. મેરે દાતા


સમરુ તો સુધરે મનખા મેરા રે – ભજન સંતવાણી


GUJARATI BHAJAN SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago