BHAJAN

સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત

સોરઠ ધરામાં બિરાજે મા તું – ગુજરાતી ભજન

સંતવાણી ધામ -સોરઠ ધરામાં

સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત,

દુઃખડા હરતી દેવ દાઢાળી મઢડા વાળી માત…..ટેક

પાવનકારી પ્રગટી પ્રભાતે હમીર મન હરખાઇ,

આદ્ય શક્તિ અંબા શોભે બાળા રૂપે બાઇ….સોરઠ ધરામાં … (1)

ચારણ  કુળ ને તારણ કારણ જન્મી તું જોગમાઇ,

સંકટ કાપે સુખડા આપે બિરદાળી તું બાઇ… સોરઠ ધરામાં ….(2)

આભ કપાળી અમી નજર કર અમ છોરું પર આઇ,

ભેળિયાવાળી ભવદુઃખ કાચો વિઘન હરો વરદાઇ…. સોરઠ ધરામાં … (3)

આદી જુગની અવતારી તું ઇશ્વરી તું આઇ,

દાસ નારણ સરણું તારું સમરથ દેજે સહાય…. સોરઠ ધરામાં … (4)

SAKHI – ગુજરાતી સાખીઓ-ભજનમાં ગવાતી સાખી

Santvani bhajan lyrics

Sorath dhara ma biraje ma tu madhade sonal mat,

Dukhada harati dev dadhali madhada vali mat… tek

Pavankari pragati prabhate hamir man harkhai,

Adhyashakti amba shobhe bala roope bai…. sorath dhara…(1)

Charan kul ne taran karan janmi tu jogmai,

Sankat kape sukhada ape birdali tu bai… sorath dhara…. (2)

Abh kapali ami nazar kar am chhoru par aayi,

Bheliya vali bhav dhukh kapo vighan haro vardayi…sorath dhara…(3)

Adi jug ni avatari tu ishvari ti aai,

Das naran saranu taru samarath deje sahay…sorath dhara….(4)

KANUDO MANGYO DENE JASHODA MAIYA

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago