CHALISA

હનુમાન ચાલિસા – સંતવાણી ભજન

હનુમાન ચાલિસા – ગુજરાતી


HANUMAN CHALISA – LYRICS IN GUJARATI


CLICK TO DOWNLOAD MP3


(દોહા)

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મન મુકુર સુધારી

બરનઉ રઘુબર બિમલ જશ, જો દાયક ફલ ચારી

બુદ્ધિહીન તનુ જાનીકૈ, સુમિરોં પવન કુમાર,

બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહિ, હરહું કલેશ વિકાર


(ચોપાઈ)

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશ તીહું લોક ઉજાગર |

રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા ||


મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી|

કંચન બરન બીરાજ સુબેસા, કાનન કુંડલ કુંચીત કેસા ||


હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેઉ સાજે|

શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગવંદન ||


વિદ્યાવાન ગુણી અતિ ચાતૂર, રામ કાજ કરી બેકો આતૂર |

પ્રભુચરિત્ર સુનિ બેકો રસિયા, રામ લખન સીતા મન બસીયા ||


સૂક્ષ્મરૂપ ધરી સિયહી દિખાવા, બિકટ રૂપ ધરી લંક જરાવા |

ભીમરૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે ||


લાય સજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરશી ઉર લાયે |

રઘુપતિ કીન્હી બહુત બડાઈ તુમ મમપ્રિય ભરત હિ સમભાઇ ||


સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવે, અસ કહી શ્રી પતિ કંઠ લગાવે |

સનકાદિક બ્રહ્માદિ મુનિસા, નારદ સારદ સહિત અહિસા ||


યમ કુબેર દિગપાલ જહાંતે, કબિ કોબિત કહી સકે કહાં તે |

તુમ ઉપકાર સુગ્રીવ હી કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા ||


તુમ્હરો મંત્ર વિભીષન માના, લંકેશ્વર ભયે સબ જગ જાના |

જુગ સહસ્ત્ર જોજાન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ ||


પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંધી ગયે અચરજ નાહી |

દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ||


રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે |

સબ સુખ લહૈ તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના ||


આપન તેજ સમ્હારો આપે, તીનો લોક હાંક તે કાંપે |

ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે ||


નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા |

સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે ||


સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા |

ઔર મનોરથ જો કોઈ લાવે, સોઇ અમિત જીવન ફલ પાવે ||


ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજીયારા |

સાધુ સંત કે તુમ રખવારે, અસૂર નિકંદન રામ દુલારે ||


અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા |

રામ રસાયન તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા ||


તુમ્હરે ભજન રામ કો પાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવે |

અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જન્મ હરિ ભક્ત કહાઇ ||


ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સે ઈ સર્વ સુખ કરઇ |

સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા ||


જય જય જય હનુમાન ગુસાઈ, કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ |

જો સત બાર પાઠ કરે કોઈ, છુટ હી બંદી મહાસુખ હોઇ ||


જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા |

તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહડેરા ||


(દોહા)

પવન તનય સંકટ હરન, મંગલ મુરતિ રૂપ ,

રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ.


ભોળાનાથની આરતી-શ્રી સોમનાથ મહાદેવ-આરતી


HANUMANJI NI STUTI – HANUMAN CHALISA LYRICS


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago