રચનાઃ કબીર સાહેબ
HAM PANCHHI PARDESHI MUSAFIR – આ ભજન સંત કબીર દ્વારા રચાયેલું છે,જેમાં માનવને એક ટકોર કરવામાં આવે છે કે તું એક પરદેશી છે,અને એક મુસાફિરની જેમ તું અવતાર લઇને આ પૃથ્વી પર આવેલો છે.એટલે ચેતીને ચાલ તને મળલો આ મનુષ્ય જન્મ ખુબજ મુલ્યવાન છે.એમાં તું થોડું ભજન કરી લે.કારણે કે આ અવતાર તને ફરી ફરી નહી મળે.
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃશૈલેષ મહારાજ
હમ પંછી પરદેશી મુસાફિર,આયે સેલાની,
રહેવું તમારી નગરીમાં,જબ લગ હો દાનાપાની ….. ટેક
ખેલ કર ખેલ કર ખેલ કરી લે,આ ખેલ ચૌગાની,
આ અવસર ફેર નહી આવે,ફેર મિલન કો નાહીં …. રહેવું તમારી ….. (1)
ચેતન હોકર ચેતજો ભાઇ, નહીંતર હૈ હેરાની,
દેખો દુનિયા યું ચલી જાવે,જૈસે નદીયા કા પાની ….. રહેવું તમારી ….. (2)
પરદેશીની પ્રિતડી માટે,ડુબ ગઇ જિદંગાની,
બોલ્યું ચાલ્યું માફ કરજો,રખના મહેરબાની …… રહેવું તમારી … (3)
મનુષ્ય દેહ મહા પદારથ,હૈ પારસ કા ખાની,
કહત “કબીર” સુનો ભાઇ સાધુ,સંત વીરલા એ જાણી ….. રહેવું તમારી ….(4)
હમ પંછી પરદેશી મુસાફિર,આયે સેલાની,
રહેવું તમારી નગરીમાં ,જબ લગ હો દાનાપાની ….
SHYAM TUJE MILANE KA – શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના…..
HAM PANCHHI PARDESHI MUSAFIR,
AYE SELANI,
RAHEVU TAMARI NAGARI MA,
JAB LAG HO DANAPANI …. TEK
KHEL KAR KHEL KAR KHEL KARI LE,
AA KHEL CHUAGANI,
AA AVASAR FER NAHI AVE,
FER MILAN KO NAHI ….. RAHEVU TAMARI …. (1)
CHETAN HOKAR CHETAJO BHAI,
NAHITAR HAI HERANI,
DEKHO DUNIYA YU CHALI JAVE,
JAISE NADIYA KA PANI ….. RAHEVU TAMARI ….. (2)
PARDESHI NI PRITADI MATE,
DUB GAI JINDAGANI,
BOLYU CHALYU MAF KARAJO,
RAKHANA MAHERBANI …. RAHEVU TAMARI …. (3)
MANUSHYA DEH MAHA PADARATH,
HAI PARAS KI KHANI,
KAHAT ‘KABIRA’ SUNO BHAI SADHU,
SANT VIRALA E JANI ….. RAHEVU TAMARI …. (4)
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…