BHAJAN

હરિજન આવે હરીગુન ગવાય – શ્રેષ્ઠ ભજન

હરિજન આવે હરીગુન ગવાય – દેશી સંતવણી ભજન


HARIJAN AAVO HARIGUN GAVAY – SANTVANI BHAJAN

રચનાઃ દાસ સત્તાર શા


CLICK DOWNLOAD MP3


હરિજન આવો હરિ ગુણ ગવાય છે

ભાવે ભજન કરો આયુષ્ય જાય છે….. ટેક


માતપિતા સુત બાંધવ દારા,

અંત સમય કોઈ નહિ થનારા,

ચેત સમજ મન ક્યાં અથડાઇ છે ….ભાવે ભજન કરો


હરિકથા કીર્તન સત્સંગ વિણ,

પાપના પોટલાં બંધાતા નિશદિન,

પરનારી પરધન દેખી લોભાય છે….. ભાવે ભજન કરો,


દાન ધરમ કે દયા નહીં દિલમાં,

શ્રદ્ધા ન રાખે શાસ્ત્ર વચન માં,

ષડરિપુઓના ફંદે ફસાઈ છે…. ભાવે ભજન કરો


 સુગરા હોય તે શબ્દ વખાણે,

નુગરા જીવ મતા મતિ તાણે,

દાસ સતાર લેજો શબ્દો લૂંટાય છે….. ભાવે ભજન કરો


HE PRIT JAHA KI RIT – DESH BHAKTI SONG


સંતવાણી ધામ,સંતવાણીની દુનિયા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago