હાલને મોગલ બોલને મોગલ,
બાળ બોલાવે તોળાં બાઇ,
તરવેડાની થઇ તૈયારી,
માથે ધરને તું મછરાળી ….ટેક
માંડલીકે મર્યાદા મુકી,
મોણીયા સામે જેદી મીટ માંડી,
તેદી ભૂપતને ભિખારી કીધો,
જાજી ખમ્મા નાગલ મા …..હાલને મોગલ ….. (1)
સરધારે સિંહણ બનીને ,
બાકર માર્યો તે બાઇ,
ભરી બજારે ઉભો,
જાજી ખમ્મા જીવણી આઇ…. હાલને મોગલ ….. (2)
સિંધમાં જેદી સુમરે રોકી,
જાહલ ધીળી આહિરની,
નવઘણની તે લાંજું રાખી,
જાજી ખમ્મા વરૂડી આઇ ….. હાલને મોગલ ….. (3)
ખખડી ગાગર વળી તું પાછી,
જઇ લે જેતી લાખાની,
મહિડો મારી રાજ ઉથાપ્યો,
જાજી ખમ્મા જેતલ આઇ …. હાલને મોગલ ….. (4)
પીથલ તુને આઇ પુકારે,
આવજે રાજલ ઉદાની,
લેલાદેની લાજું રાખી,
જાજી ખમ્મા રાજલ આઇ …. હાલને મોગલ ….. (5)
ચારણ તારણ કારણ જનમી,
મઢડે તું મહામાઇ,
કે દાન તારા ગુણલાં ગાતાં,
જાજી ખમ્મા સોનલ આઇ ….. હાલને મોગલ …. (6)
SAKHI – ગુજરાતી સાખીઓ-ભજનમાં ગવાતી સાખી
HAL NE MOGAL BOL NE MOGAL,
BAL BOLAVE TOLA BAI,
TARAVEDA NI THAI TAIYARI,
MATHE DHAR NE TU MACHHARALI ….. TEK ..
MANDALIKE MARYADA MUKI,
MONIYA SAME JEDI MIT MANDI,
TE DI BHUPAT NE BHIKHARI KIDHO,
JAJI KHAMMA NAGAL AAYI ….. HAL NE MOGAL …. (1)
SARADHARE SINHAN BANI NE,
BAKAR MARYO TE BAI,
BHARI BAJARE UBHO CHIRYO,
JAJI KHAMMA JIVANI AAYI ….. HAL NE MOGAL …. (2)
SINDH MA JEDI SUMARE ROKI,
JAHAL DHILI AAHIR NI,
NAVAGHAN NI TE LAJU RAKHI,
JAJI KHAMMA VARUDI AAYI ….. HAL NE MOGAL …. (3)
KHAKHADI GAGAR VALI TU PACHI,
JAI TE JETI LAKHA NI,
MAHIDO MARI RAJ UTHAPYO,
JAJI KHAMMA JETAL AAYI …. HAL NE MOGAL ….. (4)
PITHAL TUNE AAYI PUKARE,
AAVAJE RAJAL UDA NI,
LELADE NI LAJU RAKHI,
JAJI KHAMMA JETAL AAYI ….. HAL NE MOGAL …. (5)
CHARAN TARAN KARAN JANAMI,
MADHADE TU MAHAMAYI,
KE DAN TARA GUNALA GATA,
JAJI KHAMMA SONAL AAYI ….. HAL NE MOGAL ….. (6)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…