હેડો જુલમ જોરાવર યાર મ કર,
પેલે પ્યાર ડઇ ધલ કે ધાર મ કર…..ટેક.
મા ગરીબ ઐયાં હો કેંકે કીંહ ન ચવાં,
તોજે મુલકન મેં હો મુંજા ધુસમન ગણા,
હણે મીં જો પિયાંપો પેરી ગુમત હણા,
તડેં ગલત મજાનું તુખ વાર ન કર…..હેડો જુલમ…..
તુહીંજા લાલ મૂંહીડા હો મસ્ત લાલન ગલ,
માંજ્યું અખડીયું નીંઢીયું મુંમે રાબ ન જલ,
તુહીંજા ગાળા હિંણલ હે તું ગુલાબ મ જલ,
હેકડો સુંહીણો ચાહી બ્યો ધલધાર મ કર….હેડો જુલમ….
હર બાગ વચારો વઠો તોલા મરે,
હનજે દરદ મેં, યાર મૂંકે ઘડી ન સરે,
મુંજી અરજ ઈલાહી હેતુ આય ચાહ મેં,
ઇનકાર કરે ધેર કે ધાર મ કર….હેડો જુલમ….
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…