Categories: GARBA

હે માતા જોજે વિશ્વાસ મારો તુટે ના – માતાજીની ચરજ

હે માતા જોજે વિશ્વાસ મારો તુટે ના – માતાજીનું ભક્તિ ગીત


HE MATAJI JOJE VISHVAS MARO TUTE NA-GUJARATI GARBA SONG

રચનાઃરાજન રાયકા અને ધવલ મોટન


CLICK TO DOWNLOAD MP3 SONG


હે માતા જોજે વિશ્વાસ મારો તુટે ના
માડી જોજે વિશ્વાસ મારો તુટે ના
હુ તો તારા ભરોસે બેઠો છુ….


એ જોજે આ જન્મે સાથ તારો છૂટે ના
જોજે આ જન્મે સાથ તારો છૂટે ના
હુ તો તારા ભરોસે બેઠો છુ…..


હો….. માતા  માતા ઓ….. મારી માતા
નામ તારુ લેતા મારા કામ થઇ જાતા, કામ થઇ જાતા…


હે… તારા સિવાય મારુ માથુ ક્યાંય જુકે ના
તારા સિવાય મારુ માથુ ક્યાંય જુકે ના
હું….. તો તારા ભરોસે બેઠો છુ
એ….. હું તો તારા ભરોસે બેઠો છું……


હો…… મા તમે જીંદગી મને રાજ રે કરાયું,
જે માંગ્યુ એના કરતાં દિધું રે સવાયુ,
હો… જે પણ કામ મેં તુજને ભલાવ્યું,
ભેળી રાહીને મા તે પાર રે પડાવ્યું


હો… જે જે વિચાર્યું હાતું મેં તો મનમાં,
સુખ બધુ આપ્યું તે મારા રે જીવનમાં, મારા રે જીવનમાં


હે….. જોજે ભરેલા ભંડાર મારા ખૂટેના,
જો જે ભરેલા ભંડાર મારા ખૂટે ના
હુ તો તારા ભરોસે બેઠો છુ,
એ….. હું તો તારા ભરોસે બેઠો છું……


હો…. દિવા થી દેવ ની ઓળખાણ રેશે,
મારી માતા મારા રાખોપા કરેશે,
હો… પથ્થર ની મુરતી પણ પગલાં રે ભરશે,
આજ નહિ તો કાલ રૂબરૂ માતા મળશે.


હો…. તારી આંગળી જાલીને ચાલવુ,
મા તારી આંખે મારે ભાળવું, મારે ભાળવું


હો… ભૂલ થાય તો જો જે રૂઠેના,
ભૂલ થાય તો જો જે રૂઠેના,
રાજન ધવલ તારા ભરોસે બેઠા છે.


એ… માડી જોજે વિશ્વાસ મારો તુટે ના
માતા જોજે વિશ્વાસ મારો તુટે ના
હું તો તારા ભરોસે બેઠો છું….


પુનમની પ્યારી પ્યારી રાત – રાસ ગરબો


GUJARATI GARBA LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago