DHOON LYRICS IN GUJARATI
DHOON:19
RADHE RADHE SHYAM BOLO….
ગુજરાતી સત્સંગ ધુન
ધુન સંતવાણી
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી….
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી,
મોહન મુરારી બોલો શ્યામ ગિરધારી….રાધે રાધે…(1)
શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી,
મથુરાની જેલમા જનમ્યા મુરારી….રાધે રાધે …(2)
વનરાતે વનમાં વાલે ગાયું ચરાવી,
બંલરી બજાવી કેવી લાગે પ્યારી પ્યારી….રાધે રાધે…(3)
રાધા રાની ભોલી ભાલી ચતુર મુરારી,
બંસરીના સુરે રાધા નાચે લટકાળી…..રાધે રાધે….(4)
રાત-દિન જોવું વાલા વાટડી તમારી,
રાધે રાધે બોલો ચલે આયેંગે મુરારી…..રાધે રાધે….(5)