BAGICHA MA KHILYA CHHE FUL….GUJARATI DHOON LYRICS
DHOON:14 -BAGICHA MA KHILYA CHHE FUL….
ધુન કિર્તન -સત્સંગ ધુન -બગીચામાં ખીલ્યા છે ફુલ….
બગીયામાં ખિલ્યા છે ફુલ,ફુલડા કોને ચડાવશુ.
રામને ચડાવશું, સીતાને ચડાવશું,
રામ ગયા છે વનવાસ,ફુલડા કોને ચડાવશું.
બગીયામાં ખિલ્યા છે ફુલ,ફુલડા કોને ચડાવશુ……
કૃષ્ણને ચડાવશું, રાધાને ચડાવશું,
કૃષ્ણ ગયા છે ગોકુળ,ફુલડા કોને ચડાવશું.
બગીયામાં ખિલ્યા છે ફુલ,ફુલડા કોને ચડાવશુ……
શંકરને ચડાવશું, પાર્વતીને ચડાવશું,
શંકર ગયા છે કૈલાસ,ફુલડા કોને ચડાવશું.
બગીયામાં ખિલ્યા છે ફુલ,ફુલડા કોને ચડાવશુ……
બગીયામાં ખિલ્યા છે ફુલ,ફુલડા કોને ચડાવશુ.
SANTVANI DHAM,DHOON-KIRTAN