SHANKAR NU DAMARU BOLE…. GUJARATI DHOON LYRICS
ગુજરાતી ધુન-ભજન-ધુન-શંકરનું ડમરૂ બોલે…..
ભજન-સંતવાણીની MP3 FILE ડાઉનલૉડ કરો…
CLICK TO DOWNLOAD
શંકરનું ડમરૂ બોલે છે,
રઘુપતિ રાઘવ રાજા રામ…
નારદની વિણા બોલે છે,
શ્રી મન નારાયણનું નામ….
અર્જુનનું ગાંડીવ બોલે છે,
રક્ષા કરજો હે ભગવાન….
શબરીના બોર બોલે છે,
પતિત પાવન સીતારામ….
કૃષ્ણની બંસી બોલે છે,
રાધે રાધે પ્યારુ નામ….
મીરાના ઝાંઝર બોલે છે,
મેરે તો ગીરીધર ગોપાલ……
તુલસી નું માનસ બોલે છે,
શ્રી રામ જય રામ જય જય રામ…..
શ્રી રામ જય રામ જય જય રામ…..
શ્રી રામ જય રામ જય જય રામ…..
SANTVANI DHAM,SANTVANI – DHOON SATSANG,ધુન સત્સંગ,ધુન
GALATI MAJAM RAT JADEJA- ગળતી માજમ રાત જાડેજા