BEST PRARTHANA
PRARTHANA:06
MANDIR TARU VISHV RUPALU….
ગુજરાતી પ્રાર્થના
પ્રાર્થના
મંદિર તારું વિશ્વ રૂપાળું….
મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સર્જન હારા રે,
પળ પળ તારા દર્શન થાઓ,દેખે દેખન હારા રે .
નહી પુજારી નહિ કોઇ દેવા,નહી મંદીરને તાળે રે,
નીલગગનમાં મહિમા ગાતા ચાંદો-સુરજ તારા રે.
વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે,
મંદિરમાં તું કયાં છુપાયો,શોધે બાળ અધિરા રે.
મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સર્જન હારા રે,
પળ પળ તારા દર્શન થાઓ,દેખે દેખન હારા રે.
SANTVANI DHAM,PRARTHANA SANGRAH,ગુજરાતી પ્રાર્થના ગીત