GAYU NA GOVALIYA JAT – ગુજરાતી લોકગીત
ગાયુનાં એ ગોવાળીયા તમે ગાયુ – GUJARATI LOK GEET LYRICS
આ લોકગીત અંહિથી સાંભળો….
સ્વરઃ કિર્તીદાન ગઢવી (KIRTIDAN GADHAVI)
LOK GEET LENGTH : 11.19 MINITE
અંહિ આપણી ગુજરાતીની સંસ્કૃતિ એક ઉમદા કોમ માલધારી સાથે જોડાયેલ એક સુંદર લોકગીતની રજુઆત કરવામાં આવી છે.આ લોકગીતમાં ગાય માતાનાં મહત્વને ઉજાગર કરવામાં આવિયું છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવેલો છે,ત્યારે તે ગાય માતાની મહત્વત્તાને બિરદાવતું આ લોકગીત છે.
ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને આવજો,
એના વાછરડું ભાંભરેને વલખા મારે રે,
ભડવાડીયા જટ ગાયુ લઇને આવજો ….. ટેક
ગાયુનાં દુજાણે નેહડે દીવા રે ઝબુકતા,
ઇ રે ગાયુને ભુખી લઇને આવુ તો,
ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે …..
ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને આવજો….
ગોરલ રે ગાવડીના દુધ અમે તાહળીયું માં પીધાં,
એના રે વાછરું ને ભુખ્યાં રાખું તો .
ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે …..
ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને આવજો….
અંહિથી આ લોકગીતને ડાઉનલૉડ કરો…
MP3 FILE : 15.5 MB
SANTVANI DHAM,GUJARATI LOK GEET LYRICS AND MP3
GUJARATI LOK GEET – VENT BHARI NE