GARBA LYRICS
GARBO-01
SONA NO GARBO SHIRE……
ગુજરાતી ગરબો
પ્રાચીન ગરબા
સોનાનો ગરબો શીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….(1)
લટકે ને મટકે રાસ રમે છે,
દક્ષિણીના તીરે,
અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….(2)
સખીઓ સંગાથે કેવા ઘુમે છે,
ફરરર ફુદડી ફરે,
અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….(3)
ચુંદડી ચટકે મુખડું મલકે,
હરા ગળે હેમ હીરે,
અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે…. (4)
ઝાંઝ પખવાજને વીણા જંતર વાગે,
વાગે મંજીરા ધીરે ધીરે,
અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….(5)
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે ધીરે…..
સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….
GARBA NI RAMAZAT,SANTVANI DHAM