AB NA BANI TO FIR KYA – SURDAS BHAJAN
અબ ના બની તો ફિર ના બનેગી – સંતવાણી ભજન -AB NA BANI TO
AB NA BANI TO-આ ભજનને અંહિથી સાંભળો…
સ્વરઃ હરી ગઢવી
ભજનની લંબાઇઃ 6.42 મિનિટ
સંત સુરદાસ દ્વારા રચાયેલું આ ભજન માનવ માટે એક ટકોર છે.ભજનમાં સુરદાસજી કહે છે કે હે માનવ તને આ મનુષ્ય દેહ મળ્યો છે,તો કંઇક ભજન કરી લે.અને આ માનવ જનમને તું સુધારી લે.બાકી જો આ જનમમાં તું કાંઇ નહી કરે તો પછી ,બીજા જનમમાં તું કાંઇ કરી શકવાનો નથી.આ મનુષ્ય દેહ તને ફરી ફરી મળવાનો નથી.એટલે પોતાનાં જન્મારાને સુધારી લે.
અબ ના બની તો ફિર ના બનેગી,
નર તન દેહ તુજે ફિર ના મિલેગી,
અબ ના બની તો ફિર ના બનેગી …..
હિરા સા જનમ કયો વ્યર્થ ગવાયોં,
ના સંત્સંગ કિયો હરી ગુણ ગાયો,
જનની તેરી તુજે ફિર ના જનેગી
અબ ના બની તો ફિર ના બનેગી,
નર તન દેહ તુજે ફિર ના મિલેગી…..
તેરી જવાની ભરમ ભુલાની,
ગુરૂ પિતુ માત કી બાત ન માની,
નૈયા કહો કૈસે પાર લગેગી,
અબ ના બની તો ફિર ના બનેગી,
નર તન દેહ તુજે ફિર ના મિલેગી…..
સુરદાસ તેરી કાયા હે માટી,
ધરણી ગિરત હૈ પતંગ જ્યો કટી,
માટી મેં માટી મિલ કે રહેગી,
અબ ના બની તો ફિર ના બનેગી,
નર તન દેહ તુજે ફિર ના મિલેગી…..
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો…
MP3 FILE: 4.71 MB
SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS
SAIYAR MORI RE – સૈયર મોરી રે…..ગુજરાતી લોકગીત