HARI GUN GANA GURU RUP-સંતવાણી ભજન ગુજરાતી
હરી ગુન ગાના હરી રૂપ – DAS SATAR NA BHAJAN -HARI GUN GANA
રચનાઃ દાસ સત્તાર
આ ભજનને અંહિથી સાંભળો ….
સ્વરઃ નારાયણ સ્વામિ
ભજનની લંબાઇઃ 12.33 મિનિટ
HARI GUN GANA – દાસ સત્તાર દ્વારા રચાયેલા આ ભજનમાં ગુરૂ અને હરી ભજનનો મહિમા વર્ણવવામાં આવેલો છે. સત્તાર બાપુ કહે છે કે માનવે જો રીતે રીતે માનવ જીવન જીવવું હોય – એક સજ્જન તરીકે લોકોના દિલમાં સ્થાન સ્થાપિત કરવું હોય તો -બે વસ્તુંને અપનાવવી જોઇ.એક હરી ભજન અને બીજું ગુરૂ ધ્યાન.એટલે કે ગુરૂ જે રસ્તો બતાવે તે રસ્તે ચાલવું.અને તો જ આ માનવ રૂપી દેહને અને આ જન્મારાને સફળ બનાવી શકીશ.
હરીગુન ગાના,
ગુરૂ રૂપ કા ધર ધ્યાના …. ટેક
ગુરૂ કા ધ્યાન ધરો,
બુરે કામો સે ડરો,
પ્રભુ ભજન કરો,
સાચા ધન કમાના રે …હરિ ગુન …
ગુરૂ ગોવિંદ એક,
દુગ્ધા કો દુર ફેંક,
જ્ઞિન ચક્ષુ સે દેખ,
દોનો કા ઠીકાના રે … હરિ ગુન …
નામ સે બનત કામ,
ધ્યાન સે મિલત રામ,
બસે વો તો ઠામો ઠામ,
ચરણો મેં ચિત્ત લાના રે …. હરિ ગુન …..
પ્રભુ કી માયા જાલ,
ફસે વાંકે બુરે હાલ,
શિર પે ભમત કાલ,
ફંદે મેં ન આના રે …. હરી ગુન …
માયા હય હદ માંહી,
પ્રભુ બેહદ સાંઇ,
રંગ રૂપ ગુણ નાંહી,
અયસા હય ઠિકાના રે … હરી ગુન ….
દાસ સત્તાર સાંઇ,
ગુરૂ અલખ ગોસાઇ,
હદ બે હદ માંહીં,
જાનત હૈ કોઇ જાના રે …. હરી ગુન …
અંહિથી આ ભજન ડાઉનલૉડ કરો….
MP3 FILE : 11.5 MB
DESHI BHAJAN ,SANTVANI GUJARATI,SANTVANI DHAM
હૈડા હાલોને અંજાર મુંજા મુંજા બેલિડા