KIRTAN LYRICS IN GUJARATI
KIRTAN-02
MANE KOI TO BATAVE NANDLAL…
ગુજરાતી કિર્તન
કિર્તન-સત્સંગ
મને કોઇ તો બતાવો નંદલાલ….
મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો,
મને કોઇ તો બતાવો મારો શ્યામ,કનૈયો મારો ખોવાણો….(1)
ઓરડામાં જોયું મેં તો ઓંસરીમાં જોયું,
રસોડામાં નથી મારો લાલ,કનૈયો મારો ખોવાણો,
મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો…..(2)
ગોકુળમાં જોયું મેં તો મથુરામાં જોયું,
દ્વારીકામાં નથી મારો લાલ,કનૈયો મારો ખોવાણો,
મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો…..(3)
મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો,
મને કોઇ તો બતાવો મારો શ્યામ,કનૈયો મારો ખોવાણો…. (4)
SANTVANI DHAM,GUJARATI KIRTAN LYRICS PDF