NARAYAN DARSHAN DE TERA – GUJARATI BHAJAN LYRICS
નારાયણ દર્શન દે તેરા …દેશી સંતવાણી
રચનાઃથાર્યા ભગત
NARAYAN DARSHAN DE TERA – આ ભજન થાર્યા ભગતે લખેલું છે જેમાં તેઓ ભગવાનને વિનંતિ કરે છે કે હે નારાયણ મને તમે દર્શન આપો.મારું મન તમારા દર્શન કરવા માટે થઇને તરસી રહ્યું.મને તમારો વિયોગ સતાવી રહ્યો છે,તેથી હે દિના નાથ હવે કેટલી હું આપને અરજ કરું મને આપ દર્શન આપો.એટલે કે આ ભજન ભગવાન સાથેની ભક્તની જે લાગણી છે તેને રજુ કરે છે.
આ ભજન અંહીથી સાંભળે …
સ્વર – નારાયણ સ્વામી
નારાયણ દર્શન દે તેરા,
તરસ રહા મન મેરા,
તેરા વિયોગ સતાવે ભારી,
વરણું ક્યાં વારંવારી,
અબ તો માનો અરજ હમારી,
સહાય કરો અંહી બેરા રે ……
દિન દિન વિરહ કી બઢત હૈ પીડા,
નૈનોં મેં આવે નીર રે,
આતુર દિલ હોત અધિરા,
દશો દિશા દુઃખ ઘેરા …. નારાયણ દર્શન ….
વો દિન કબ ઊગે પ્યારે,
નિરખું તુઝે નંદ દુલારે,
દયા કર દિન દયાલા,
તેરે ચરણોં કા મૈં ચેરા ….. નારાયણ દર્શન …..
થાર્યો કહે રાખો લાજ,
ગિરિધર ગરીબ નવાઝ,
ભક્તો કે કરી હો કાજ,
ગીતા મેં તેરા ઢંઢેરા ….. નારાયણ દર્શન
આ ભજન અંહીથી ડાઉનલૉડ કરો…
SANTVANI SONG,GUJARATI DESHI BHAJAN
MAMATA MARE NAHI ENU – મમતા મરે નહીં એનું…