RANG DE CHUNARIYA – MIRABAI BHAJAN
રંગ દે ચુનરીયા,શ્યામ પિયા મોરી ….. ગુજરાતી સંતવાણી ભજન
રચનાઃ મીરાબાઇ
RANG DE CHUNARIYA – આ ભજન ભક્ત કવિયત્રી મીરાબાઇ દ્વારા રચવામાં આવ્યું છે.જેમાં મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્ણને એવી વિનંતી કરે છે કે હે શ્યામ તમારી ભક્તિમાં મારી હ્રદય-મન રૂપી ચુંદડીને એવી રંગી દે કે તેનાં પર બીજો કોઇ દુનિયાનો રંગ ચડી ના શકે.બસ ભગવાન પાસે ફક્તને ફક્ત તેમની ભક્તિ રૂપી રંગમાં ઓતપ્રોત થઇ જવાની માંગણી કરે છે.
આ ભજનને અંહીથી સાંભળો..
સ્વરઃરામદાસ ગોંડલીયા
રંગ દે ચુનરીયા,રંગ દે ચુનરીયા,
શ્યામ પિયા મોરી, રંગ દે ચુનરીયા …… ટેક ……
ઐસી રંગ દે પિયા, રંગ નાંહી છુટે,
ધોબિયાં ધોવે ચાહે, સારી ઉમરીયાં, શ્યામ પિયા ….
લાલ નાં રંગાવું મૈં , હરી ના રંગાવું,
અપને રંગ મેં , રંગ દે ચુનરીયા ….. શ્યામ પિયા …..
બિના રંગાયે મૈં તો, ઘર નહીં જાઉંગી,
બીત હી જાયે ચાહે , સારી ઉમરીયાં ….. શ્યામ પિયા ….
મીરા કહે પ્રભુ, ગિરીધર નાગર ,
હરી ચરન મેં ,લાગી નજરીયાં …… શ્યામ પિયા ……
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો.
SANTVANI DHAM,BHAJAN SANTVANI GUJARATI
MAN KARI LE VICHAR – મન કરી લે વિચાર