GUJARATI SAKHI
SAKHI-19
SANTVANI SAKHI
સાખીઓ
(1)
રામ નામ કી ઔષધી, ખરી ખંત સે ખાય,
અંગ પીડા વ્યાપે નહી,મહારોગ મટી જાય.
(2)
પડા રહે દરબાર મેં ઘક્કા ધણી કા ખાય,
કબહુક લહેર દરિયાવ કી,બેડા પાર હો જાય.
(3)
મનની મતે ન ચાલીએ,મન જ્યાં ત્યાં લઇ જાય,
મન કો તો ઐસા મારીયે, ટુક ટુક હો જાય.
(4)
નામ જપે અનુરાગ સે સબ દુઃખ દારે ધોઇ,
વિશ્વાસે તો હરી મિલે,લોહા ભી કંચન હોય.
(5)
કબીર તેરી ઝુંપડી ગલ કટન કે પાસ,
કરેગા સો બરેગા , તું કયું ફિરે ઉદાસ.
(6)
હું હું કરતો હાલી નિકળમાં, મોટપમાં નથી સારૂં,
લોટ પાણીનો લાડવો,બાકી બધું પરબારું.
(7)
માનવ જાણે મારા વિના ચાલશે નહીં સંસાર,
રામ ક્રિષ્ન જેવાં હાલિયાં,ગીયા તોય ચાલે છે સંસાર.
(8)
કબીર કહે કમાલ કો,ઔર દો બાતા સીખ લે,
કર સાહેબ કી બંદગી,ઔર ભુખે કો અન્ન દે.
(9)
માનવ જાણે કે હું કરું , કરતલ દુજો કોઇ,
આદર્યા તારા અધ્ધવચ્ચ રહે,હરી કરે સો હોય.
(10)
સુખ દેવે દુઃખ કો હરે,લાવે પાપ કા અંત,
કહે કબીર વો કબ મિલે,પરમ સ્નેહી સંત.