KACHCHHI BHAJAN -HE RAMAIYA TOJA RANG
કચ્છી સંતવાણી ભજનઃહે રામૈયા તોજા રંગ ઘણેરા
રચનાઃ શ્રી ખીમદાસ
હે રામૈયા તોજા રંગ ઘણેરા,
વેરે વેરે કુરબાન…. ટેક
સોળસેં ગોપી ને વાલો રાસ રચ્યો હે,
કેસર ભીનો કાન,
જતે છેડો તતે તેડો,
મુંજો મનડો થયો ગુલતાન….. હૈ રામૈયા
રાવણ મારી વિભીષણ થાપ્યો,
હરણા કંશજી હાણ,
પ્રહલાદજી વાલે પ્રતિજ્ઞા રાખી,
ગજ ગુનીકાડુ વેરાન….. હે રામૈયા
સુખજો કરતાં દુઃખજો હરતા,
નામ ઓધારણ ભૂધરો,
મટી ચારોય ખાણ….. હે રામૈયા
સંત ઓધારણ અસુર સંહારણ,
વલી લગે તોજી વાણ,
‘ખીમદાસ’ સંત ભાણ પ્રતાપે,
કડે ન હુવે તોજી હાણ…… હે રામૈયા