HEKALE GHODE VIR VACHHARO – VIR VACHCHHARAJ DADA NU BHAJAN
હેકલે ઘોડે વીર વાછરો – કચ્છી ભજન – વીર વચ્છરાજ દાદાનું ભજન
રચનાઃ કનૈયાલાલ
હેકલે ઘોડે વાછરો સોલંકી,
વીર મુંકે સહાય થીયો,
દુઃખડા મુંજા લાય વ્યો વીર,
અમર આંજો ના રીયો……. ટેક
માતાજી આવી ને અરજ કીધી,
રાજપૂત કાને સાંભળી,
બાંધલ મીઢોળે વારે ચડ્યો,
ગાયુ સભે વારે આવ્યો……. હેકલે ઘોડે ….
માતાજી આવીને ધણ તપાસ્યો,
ગાયુ સભે વારે આવ્યો,
દૂધ જેજા દીવા બરે,
છે વેગળ છડે આવ્યો…… હેકલે ઘોડે…..
ચડ્યે ઘોડે વીર પાછો વર્યો,
યુદ્ધ કરેને શુરો થીઓ,
માતાજી કહે તોકે જીવતો રખાં,
પૂવે નવે ખંડ મેં નાં રયો……. હેકલે ઘોડે…..
ભલો ભલો રાજા કરણ ભલો,
તું અસાંજો ભા ખરો ,
કર જોડીને ગાવે કનૈયો,
ડસ દાતાર મુંકે સહાય થીયો…… હેકલે ઘોડે …..