POONAM NI PYARI PYARI RAT – ENGLISH ANG GUJARATI LYRICS
LYRICS OF POONAM NI PYARI PYARI RAT
POONAM NI PYARI PYARI RAT MP 3 SONG DOWNLOAD
HO………..
POONAM NI PYARI PYARI RAT,
MARI PRITAM SATHE SE MULAKAT;
AAJ TU NA JATI……NA JATI………NA JATI…..
HO ………
POONAM NI PYARI PYARI RAT,NA JATI.
CHAMAKE NABH MA JETALA TARA,
SAPANA TE ETALA MAN MA;
AAJ NI A POONAM CHHE JEVI ROOPALI,
EVU CHHE ROOP TARA TAN MA
JO JO THAYE NA AAJE PRABHAT,
MARI PRITAM SATHE CHHE MULAKAT,
AAJ TU NA JATI……NA JATI………NA JATI…..
HO ………
POONAM NI PYARI PYARI RAT,NA JATI.
JAGI CHHE PRIT MARI JANMO JANAM NI ,
RAMASHU RE RAT BHAR RANG MA;
JAV JAV SAKHI O THASHE RE MODU,
SAJAN CHHE KOI NA SANG MA.
MANE KARAVA DONE THODI VAT ,
MARI PRITAM SATHE SE MULAKAT;
AAJ TU NA JATI……NA JATI………NA JATI…..
HO ………
HO….POONAM NI PYARI PYARI RAT,NA JATI.
HO………..
POONAM NI PYARI PYARI RAT,
MARI PRITAM SATHE SE MULAKAT;
AAJ TU NA JATI……NA JATI………NA JATI…..
(લોકગીત-પૂનમની પ્યારી પ્યારી રાત)
હો………..
પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી………
ના જાતી………ના જાતી………..
હો …..પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી………
ચમકે નભમાં જેટલાં તારા,
સપનાં તે એટલાં મનમાં.
આજની પૂનમ છે જેવી રૂપાળી,
એવું જ રૂપ મારા તનમાં.
જો જો થાયે ન આજે પ્રભાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી………
ના જાતી………ના જાતી………..
હો………..પૂનમની પ્યારી પ્યારી રાત,
જાગી છે પ્રીત મારી જન્મો જનમની,
સાજન છે કોઇનાં સંગમાં.
મને કરવા દોને થોડી વાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી………
ના જાતી………ના જાતી………..
હો………..પૂનમની પ્યારી પ્યારી રાત,
હો………..
પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી………
ના જાતી………ના જાતી………..
હો …..પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી………
HU TO KAGALIYA LAKHI LAKHI THAKYO – LOKGEET (હું તો કાગળિયા લખી લખી થાકી – સુંદર લોકગીત )