MA TARA ASHIRVAD MANE BAHU FALYA CHHE….GUJARATI GARBA LYRICS
DWARIKA NO NATH- દ્વારીકાનો નાથ મારો
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યાં છે…..લોકપ્રિય અર્વાચિન ગરબો
ગરબાની રમઝટ
આ ગરબો અંહીથી સાંભળો.
સ્વરઃ ગીતા રબારી
એ…મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે,
હે…..મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે,
હે…..ઓરતા હતાં મનનાં મારા તે પુરાં કર્યા છે,
ઓરતા હતાં મનનાં મારા તે પુરાં કર્યા છે,
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે.
હે..માડી..મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે….(1)
ઓ…તારા પ્રતાપે મારે ખમ્મા મજા છે,
તારા ઉપકાર મુજ પર ઘણાં છે,
ઓ….મા ભાવે તારે ભક્તિ કરતાં,
દિવા તારા મેં ભર્યા છે,
હે….દિવા માંડી મે ભર્યા મા તે અંજવાળા કર્યા છે,
દિવા ખાલી મે ભર્યા મા તે અંજવાળા કર્યા છે,
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે.
ઓ….મા સતની વાટે અમે રે ચાલતાં,
દુશ્મન હજારો ઉભા થયાં છે,
હો…તારા નામની લગની લાગી,
તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે,
હે….તને આગળ કરી મા પગલાં મે ભર્યા છે,
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે.
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે…..(3)
ઓ….સુખને દુઃખમાં સાથે તું રેજે,
જીવન અમારાં અર્પણ કર્યા છે,
તારા રે ચરણો મા માડી શીશ મેં તો ધર્યા છે,
મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા છે…..(4)
BHAJAN SAKHI – ગુજરાતી સાખી-SANTVANI
આ ગરબાની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો
SANTVANI DHAM,BEST GUJARATI GARBO- IN GEETA RABARI ,ગીતા રબારી ધ્વારા ગવાયેલ ગરબો,સંતવાણી ધામ ગરબા
KABAHU MILE PIYA MERA – મીરાબાઇનું ભજન