GUJARATI DHOON LYRICS
DHOON :30
GOVIND GOVIND GAO NE ….
સત્સંગ મંડળની ધુન
લોકપ્રિય ધુન
ગોવિંદ ગોવિંદ ગાઓ ને ધુન મચાવો….
ગોવિંદ ગોવિદ ગાઓ ને ધુન મચાવો,
ધુન મચાવો ભક્તો ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…(1)
માતા જેના પાર્વતીને પિતા મહાદેવા,
એવા મારા ગણપતિની ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…(2)
માતા જેના કૌશલ્યાને પિતા દશરથજી,
એવા મારા રામચંદ્રજીની ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ… (3)
માતા જેના દેવકીને પિતા વાસુદેવા,
એવા મારા કનૈયાની ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…(4)
માતા જેના અજંનીને પિતા વાયુદેવા,
એવા મારા હનુમાનજીની ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ… (5)
ગોવિંદ ગોવિદ ગાઓ ને ધુન મચાવો,
ધુન મચાવો ભક્તો ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…
SANTVANI DHAM,DHOON LYRICS,સંતવાણી ધુન,ભજન ધુન ગુજરાતી